Video: Hightide in Mumbai beach
  • Home
  • Videos
  • Featured Videos
  • મુંબઇ Video: દરિયાકિનારે સહેલાણીઓ લટાર મારી રહ્યા હતાને અચાનક જ મોજા ઉછળતા…

મુંબઇ Video: દરિયાકિનારે સહેલાણીઓ લટાર મારી રહ્યા હતાને અચાનક જ મોજા ઉછળતા…

 | 4:47 pm IST

મુંબઇમાં વીકેન્ડની મજા ઉઠાવવા કેટલાંક લોકો દરિયા કિનારાની સેર કરવા એકલ દોકલ સહેલાણીઓ નીકળી પડ્યા હતા. પરંતુ હાઇટાઇડ દરમ્યાન કેટલાંક ફૂટ ઊંચી લહેરો ઉઠેલી જોવા મળી હતી. તેમાં કેટલાંક સહેલાણીઓને જાણે દરિયો ખેંચવા આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.