Huge bouncy waves on the coast,Watch video
  • Home
  • Videos
  • Featured Videos
  • દરિયાકિનારે સહેલાણીઓ સમક્ષ જોરદાર ઉછળ્યા મોજા, જુઓ video

દરિયાકિનારે સહેલાણીઓ સમક્ષ જોરદાર ઉછળ્યા મોજા, જુઓ video

 | 5:24 pm IST

વલસાડમાં વીકેન્ડની મજા ઉઠાવવા કેટલાંક લોકો દરિયા કિનારાની સેર કરવા સહેલાણીઓ નીકળી પડ્યા હતા. પરંતુ હાઇટાઇડ દરમ્યાન કેટલાંક ફૂટ ઊંચી લહેરો ઉઠેલી જોવા મળી હતી. તેમાં કેટલાંક સહેલાણીઓને જાણે દરિયો ખેંચવા આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન છેક સહેલાણીઓ સુધી દરિયાનું પાણી આવી ગયુ હતુ.