ચીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબ્બર વાયરલ, જોઇને ચીતરી ચઢશે - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ચીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબ્બર વાયરલ, જોઇને ચીતરી ચઢશે

ચીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબ્બર વાયરલ, જોઇને ચીતરી ચઢશે

 | 3:37 pm IST

ચીનમાં એક વ્યક્તિના નાકમાંથઈ સતત લોહી નીકળતા ડૉકટર પાસે તપાસ કરવા ગયો તો 4 ઇંચ લાંબો જીવતો જળ બહાર કાઢતા બધા ચોંકી ગયા. ચીનના ગુઆંગ્ક્ષીના બેહાઇ શહેરમાં કંપારી છૂટી જાય એવી ઘટના બની છે. અહીં 51 વર્ષના ભાઇના નાકમાંથી ચાર ઇંચ લાંબી જળો ઘર કરી ગઇ હતી. આ ભાઇ છેલ્લાં 10 દિવસથી નાકમાંથી લોહી નીકળતા ડૉકટર પાસે ગયા. ત્યારે ખબર પડી કે નાકમાં જળો છે. ડૉકટર તપાસ કરી તો થોડીક વાર માટે તેઓ પણ અચંબામાં પડી ગયા હતા. ત્યારબાદ ડૉકટર્સે નાકમાંથી જળો કાઢી તેનો વીડિયો વાયુવેગે વાયરલ થયો કેટલાંકને જોઇ ચીતરી ચઢશે.