Video: પપ્પા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યા હતા, દીકરાએ કરી એવી હરકત કે... - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: પપ્પા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યા હતા, દીકરાએ કરી એવી હરકત કે…

Video: પપ્પા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યા હતા, દીકરાએ કરી એવી હરકત કે…

 | 6:33 pm IST

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે છોકરાઓ શું-શું નથી કરતાં. અમેરિકામાં એક વ્યક્તિનું પ્રપોઝલ તેના દીકરાના લીધે યાદગાર બની ગયું. પાપા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યાં હતા તો ત્રણ વર્ષનો દીકરો પાછળ ઉભા-ઉભા ટોયલેટ કરી રહ્યો હતો. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકોને આ વીડિયો એકદમ ફની લાગી રહ્યો છે. કેવિન પરસીતુલા ગર્લફ્રેન્ડ એલીઝાબેથને પ્રપોઝ કરતો હતો તે વીડિયો ખૂબ વાયરલ થયો છે.