ચેલેન્જ! વાદળ ફાટતો આ પ્રકારનો Video આજ પહેલાં કયારેય નહીં જોયો હોય - Sandesh
NIFTY 11,008.05 +0.00  |  SENSEX 36,519.96 +0.00  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ચેલેન્જ! વાદળ ફાટતો આ પ્રકારનો Video આજ પહેલાં કયારેય નહીં જોયો હોય

ચેલેન્જ! વાદળ ફાટતો આ પ્રકારનો Video આજ પહેલાં કયારેય નહીં જોયો હોય

 | 4:34 pm IST

તમે કયારેય આ પ્રકારનો વીડિયો જોયો જ નહીં હોય. યુરોપના ઓસ્ટ્રિયામાં વાદળ ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઇ શકો છો કે અચાનક જ વાદળ ફાટતાં તેનું પાણી ડુંગર અને પર્વત પર વરસી જાય છે. આ પ્રકારની ઘટનાનું સમગ્ર વીડિયો રેકોર્ડિંગ કદાચ સૌપ્રથમ વખત જ થયું છે. અચાનક જ પાણી વરસી જતાં નદીઓમાં પૂર આવ્યું હતું. આપણને આ વીડિયો જોતા કેદારનાથમાં વાદળ ફાટતા તબાહીના દ્રષ્યો સર્જાયા હતા તે કદાચ યાદ આવી જશે.