Watch: Utah thousand fish thrown by Flight
  • Home
  • Videos
  • Featured Videos
  • હવામાં ઉડતી દેખાઇ હજારો માછલીઓ પાછળ એક રહસ્ય, Video જોઇ નવાઇ લાગશે

હવામાં ઉડતી દેખાઇ હજારો માછલીઓ પાછળ એક રહસ્ય, Video જોઇ નવાઇ લાગશે

 | 3:09 pm IST

તમે કયારેય હવામાં ઉડતી માછલીઓને જોઇ છે? એક નદીમાં વિમાનથી માછલીઓને છોડતો વીડિયો વાયરલ થયો છે. ઉહાટની નદીમાં હજારો માછલીઓને છોડવામાં આવી. આ નદીમાં માછલીઓ નહોતી આથી અહીં માછલીઓનો સ્ટોક કરાઇ રહ્યો છે. આ માછલીઓ ખૂબ જ નાની છે. વીડિયો જોઇ તમને નવાઇ લાગશે.