#seatbelt Video : Wear Seat Belt, Even If You Are Royal Personality
  • Home
  • Featured
  • રજવાડી ઠાઠમાઠ સાથે પાલકીમાં સવાર છોકરી ધડામ કરતાં….Video જોઇને આવશે હસું

રજવાડી ઠાઠમાઠ સાથે પાલકીમાં સવાર છોકરી ધડામ કરતાં….Video જોઇને આવશે હસું

 | 1:29 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ 15 સેકન્ડનો વીડિયો જોતા તમને ખૂબ હસું આવશે. પંરતુ આ વીડિયો સીટ બેલ્ટ અવરનેસના હેશટેગ સાથે વાયરલ થઇ રહ્યો છે.

જી હા વીડિયો જોતા એવું લાગે છે કે રોયલ પરિવારની એક છોકરી પાલકીમાં સવાર થઇ તેને ઉતારવામાં આવે છે ત્યારે જે સીન સર્જાય છે અને છોકરી પછી બૂમાબૂમ કરે છે તે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

આ વીડિયોને વાહન ચલાવતા કેમ સીટ બેલ્ટ બાંધવાનું કહેવામાં આવે છે, અને સીટ બેલ્ટ પહેરવાથી શું ફાયદા થાય તેનો મેસેજ આ વીડિયોમાં અનાયાસે અપાઇ જાય છે. તો તમે પણ જુઓ આ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન