Video: What color will be obtained by worshiping Ganapati
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: જાણો કયા રંગના ગણપતિની આરાધના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થશે

Video: જાણો કયા રંગના ગણપતિની આરાધના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થશે

 | 8:47 am IST
  • Share

આપને જણાવાનું કે આપણે ત્યાં દરેક પૂજામાં ગજાનન ગણપતિની આરાધના સૌ પ્રથમ કરવામાં આવે છે. પરંતુ શું આપને ખબર છે કે આપણા શાસ્ત્રોમાં વિવિધ રંગના ગજાનન ગણપતિની આરાધના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થશે?

શાસ્ત્રોમાં રંગોનું મહત્વ છે. દરેક રંગોમાં વિવિધ પ્રકારની ઉર્જા રહેલી છે. કેટલાંક રંગોમાં નકારાત્મક તો કેટલાંકમાં સકારાત્મક ઉર્જા રહેલી છે. ત્યારે કયા રંગના ગણપતિની આરાધના કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી જાણીએ…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન