Video: What is Prime Minister Narendra Modi's real wealth?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: શું છે વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની ખરી સંપત્તિ?

Video: શું છે વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની ખરી સંપત્તિ?

 | 12:09 pm IST
  • Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનો 17મી સપ્ટેમ્બર એટલે કે આજે તેમનો 71મો જન્મદિવસ છે. ત્યારે આપણે તેમની સંપત્તિ અંગે જાણીશું. દરેક લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેમની પાસે કેટલી મિલકત, કેટલું બેન્ક બેલેન્સ અને કેટલો પગાર? વગેરે. પરંતુ આજે અમે તેમના જન્મદિવસ પર PM મોદીની ચલ-અચલ સંપત્તિ કરતા પણ તેમની સૌથી મૂલ્યવાન સંપત્તિ અંગે આપને જણાવીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો