VIDEO: Yeah! This little kid is quietly listening to music
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: અરે વાહ ! આ નાનકડું બાળક શાંતિથી સાંભળી રહ્યું છે સંગીત, બાપ દિકરાનો પ્રેમ છે અનેરો

VIDEO: અરે વાહ ! આ નાનકડું બાળક શાંતિથી સાંભળી રહ્યું છે સંગીત, બાપ દિકરાનો પ્રેમ છે અનેરો

 | 11:48 am IST

સોશિયલ મીડિયા(Social Media)માં બાપ દિકરાના અનેક વીડિયો(Video) વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાપ દિકરાનો અનેરો પ્રેમ જોવા મળી રહ્યો છે. દુનિયામાં દરેક લોકોને પોતાના સંતાનો સાથે ગજબનો લગાવ હોય છે. વીડિયોમાં એક નવજાત બાળકને લઈને ગિટાર વગાડતા શખ્સનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ શખ્સે પોતાના બચ્ચાને ગિટાર પર સુવડાવી રાખ્યુ છે. બાળક પણ ગિટાર પર આરામથી સુઈ રહ્યુ છે. અને પિતા મધૂર ધૂન વગાડી રહ્યા છે. બાળક પણ શાંતિથી સાંભળી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન