Vijay Mallya seen entering Oval Cricket Ground in London
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટા જેવો વિજય માલ્યાનો ઘાટ

Video : ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટા જેવો વિજય માલ્યાનો ઘાટ

 | 11:22 pm IST

ભારતીય બેંકોનું હજારો કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને વિજય માલ્યા હાલ બ્રિટનમાં જલસા કરી રહ્યો છે. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો જેવો ઘાટ વિજય માલ્યા ભારતીય બેંકો સાથે કરી રહ્યો છે. એક તરફ ભારતની બેંકો માલ્યા પાસે પાઈ પાઈ વસુલવા વલખાં મારી રહી છે ત્યારે બીજી બાજુ માલ્યા લંડનના ઓવેલ ક્રિકેટ ગ્રાઉંડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની મોજ માણી રહ્યો છે. માધ્યમોમાં માલ્યાનો મેચ દરમિયાનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં માલ્યા બિંદાસ્ત રીતે સ્ટેડિયમમાં જતો દેખાય છે.