NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • મિશન 150+ માટે ડોર ટુ ડોર પ્રચાર, CM રૂપાણી મળ્યા અ’વાદના મતદારોને

મિશન 150+ માટે ડોર ટુ ડોર પ્રચાર, CM રૂપાણી મળ્યા અ’વાદના મતદારોને

 | 3:33 pm IST

મિશન 150ને પાર પાડવા ભાજપે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી દીધી છે, જેમાં મહા સંપર્ક અભિયાનથી ભાજપ મતદારોને રિઝવવા અને તેમની સમસ્યા જાણવા લોકોના ઘરે ઘરે જઇ રહ્યું છે. ભાજપના ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાનમાં બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં મતદારો વચ્ચે ગયા હતા જેમાં રણછોડરાયજી મંદિરથી ગૌરવ મહા સંપર્ક અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કર્યો હતો, જ્યાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી કાળુપુર અને ખાડિયામાં મતદારોને પણ મળ્યા હતા.