આજે વિજયા એકાદશી, જાણો વ્રતના મહત્વ વિશે - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આજે વિજયા એકાદશી, જાણો વ્રતના મહત્વ વિશે

આજે વિજયા એકાદશી, જાણો વ્રતના મહત્વ વિશે

 | 9:03 am IST

મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે વિજયા એકાદશી. આ એકાદશીનો મહિમા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યો હતો. આજે આ પવિત્ર દિવસે તમે પણ જાણી લો વિજયા એકાદશીના મહત્વ વિશે.