Rashifal 8th October 2018
  • Home
  • Astrology
  • વિક્રમ સંવત ૨૦૭૫ શરૂ, બેસતુ વર્ષ, નવ વર્ષનો દિવસ કેવો નિવડશે, જાણો રાશિફળ

વિક્રમ સંવત ૨૦૭૫ શરૂ, બેસતુ વર્ષ, નવ વર્ષનો દિવસ કેવો નિવડશે, જાણો રાશિફળ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, કારતક સુદ એકમ, ગુરુવાર, તા. ૮-૧૧-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ એકમ ક. ૨૧-૦૮ સુધી. ચંદ્ર નક્ષત્ર : વિશાખા ક. ૧૯-૪૮ સુધી પછી અનુરાધા.

ચંદ્ર રાશિ : તુલા ક. ૧૩-૪૪ સુધી પછી વૃશ્રિક. જન્મ નામાક્ષર : તુલા (ર.ત.), વૃશ્રિક (ન.ય.). કરણ : કિંસ્તુઘ્ન/બવ/ બાલવ. યોગ : સૌભાગ્ય ક. ૧૬-૨૪ સુધી પછી શોભન.

વિશેષ પર્વ : વિક્રમ સંવત ૨૦૭૫ સાધારણ સંવત્સર શરૃ. જૈન વીર સંવત ૨૫૪૫ શરૃ. બલિ પ્રતિપદા. ગોવર્ધન પૂજા. ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન. * વિંછુડો ક. ૧૩-૪૪થી શરૃ. * ખગોળ : ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ.  રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન