Vinayak Temple in Raipur area of ​​Ahmedabad Video
  • Home
  • Featured
  • મિનિટોમાં દૂર થશે તમારા દુ:ખ, કરો અમદાવાદના આ સિદ્ધિવિનાયકના દર્શન

મિનિટોમાં દૂર થશે તમારા દુ:ખ, કરો અમદાવાદના આ સિદ્ધિવિનાયકના દર્શન

 | 8:34 am IST

કોઇ પણ શુભ કાર્યમાં પ્રથમ યાદ કરવામાં આવનાર દેવ છે ગજાનન ગણપતિ તેમના આશિષ થકી ભક્તોના ભવ ભવના દુખો દુર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની મુર્તિ અતિ આકર્ષક અને પ્રેરણા દાયી છે અને આવી જ અતિ અલૌકિક અને પાવન મુર્તિના દર્શન થાય છે અમદાવાદના રાયપુર વિસ્તારમાં. જ્યાં ગણેશજી બિરાજે છે કાર્ય સિદ્ધિવિનાયક સ્વરૂપે તો આવો ત્યારે દર્શન કરીએ ગજાનન ગણપતિના.

ગણેશજીના અલગ અલગ સ્વરુપોમાંનુ એક સ્વરૂપ છે તેમનુ સિદ્ધિ વિનાયક સ્વરૂપ. જે સ્વરૂપ તમામ પ્રકારની સિદ્ધિ અર્પિત કરનારુ માનવામાં આવે છે. અમદાવાદ શહેરનો રાયપુર વિસ્તાર ખુબ જ ભરચક અને ભીડભાડ વાળા વિસ્તારમાં ભગવાન ગણપતિ તમામ ભક્તોને શુભ આશિષ આપવા બિરાજમાન છે કાર્ય સિદ્ધિ વિનાયક સ્વરૂપે.. વધારે જાણવા જુઓ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન