p chidambaram missing people make memes jokes
  • Home
  • Photo Gallery
  • ‘ભાગ ચિદમ્બરમ ભાગ’ લોકોએ ચિદમ્બરમનાં છૂમંતર થવા પર લીધી મજા, જુઓ PHOTOS

‘ભાગ ચિદમ્બરમ ભાગ’ લોકોએ ચિદમ્બરમનાં છૂમંતર થવા પર લીધી મજા, જુઓ PHOTOS

 | 5:12 pm IST

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટીમ શોધી રહી છે. આ બધાની વચ્ચે એક મોટો ખુલાસો થયો. સૂત્રોના મતે ગઇકાલે સાંજથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતા પહેલાં તેમણે પોતાના ડ્રાઇવર અને ક્લર્કને અધવચ્ચે રસ્તામાં ઉતારી દીધો હતો. ત્યારબાદ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો, જે હજુ સુધી ચાલુ થયો નથી.

મંગળવારથી અત્યાર સુધીમાં પી.ચિદમ્બરમને તપાસી રહેલ તપાસ એજન્સીઓએ તમામ નજીકના સંબંધીઓને ત્યાં તપાસ કરી. દિલ્હી-એનસીઆરના એક ડઝનથી વધુ જગ્યાએ દરોડા પડાયા, પરંતુ હજુ સુધી ચિદમ્બરમને તપાસ એજન્સીઓ શોધી શકી નથી. હવે લોકોએ મીમ્સ બનાવી બનાવીને શેક કર્યા છે અને પી.ચિદમ્બરમની મજાક કરવાનું ચાલું કર્યું છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…એક યુઝર્સે તો મજેદાર વીડિયો પણ પોસ્ટ કર્યો છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન