Viral Photo: Actress Ananya Pandey's hot photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અનન્યા પાંડેના આ ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી છે ધૂમ, હોટ ફોટો થયા ધડાધડ વાયરલ

અનન્યા પાંડેના આ ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી છે ધૂમ, હોટ ફોટો થયા ધડાધડ વાયરલ

 | 11:32 am IST
  • Share

બોલિવૂડ(Bollywood) અભિનેત્રી અનન્યા પાંડે(Ananya Pandey) સોશિયલ મીડિયા ઉપર ખુબ એક્ટિવ રહે છે. અનન્યા પાંડે(Ananya Pandey) પોતાની ફિલ્મ ખાલી પીલી (KhaaliPeeli)ને લઈને ચર્ચામાં છે. ફરી એકવાર અનન્યા ચર્ચામાં આવી છે. આ વખતે તેનું કારણ તેની ફિલ્મ નહીં પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવેલી તેની તસવીરો છે. તેણે હાલમાં જે કેટલાક ફોટો(Photo) શેર કર્યા છે. જે ફોટાએ ઈન્ટરનેટ(Internet) ઉપર આગ લગાવી દીધી છે. અનન્યા પાંડેની આ સ્ટાઈલે લોકોને દિવાના બનાવી દીધા છે. અનન્યાએ ઈંસ્ટાગ્રામ(Istagram) ઉપર હોટ અને ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જેને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન