VIRAL PHOTO: Hot photo shared by Katrina Kaif of Punjab
  • Home
  • Featured
  • શહેનાઝ ગિલના સુંદર લૂકે સોશિયલ મીડિયાનું વધાર્યું તાપમાન, ચાહકો બોલ્યા- કોઈ તો રોક લો

શહેનાઝ ગિલના સુંદર લૂકે સોશિયલ મીડિયાનું વધાર્યું તાપમાન, ચાહકો બોલ્યા- કોઈ તો રોક લો

 | 1:31 pm IST

પંજાબની કેટરિના કૈફ અને બિગ બોસની એક્સના કન્ટેસ્ટંટ શહેનાઝ ગિલ તેમના લુકથી લોકોના દિલને લૂંટી ગયા છે. જોકે તે તેની સ્ટાઇલથી લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ બિગ બોસમાંથી બહાર આવી ત્યારથી તેણે તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ શહનાઝની તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. આજકાલ શહનાઝ ગિલની સોશ્યલ મીડિયા પોસ્ટને જોઈને એમ કહી શકાય કે તે જલ્દીથી તેના પ્રશંસકોને કંઈક સરપ્રાઇઝ આપવા જઈ રહી છે. શહેનાઝ ગિલે કેટલાક ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. આ ફોટોમાં શહેનાઝ ખુબ જ સુંદર લાગી રહી છે. જુઓ PHOTOS..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન