VIRAL PHOTOS: Mona Lisa did a hot and glamorous photoshoot
  • Home
  • Featured
  • VIRAL PHOTOS : મોનાલિસાએ કરાવ્યું હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ, ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

VIRAL PHOTOS : મોનાલિસાએ કરાવ્યું હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ, ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

 | 9:30 am IST

મોનાલિસા(Mona Lisa) સોશિયલ મીડિયા (Social Media)ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો વારંવાર શેર કરતી રહે છે. હવે હાલમાં જ તેણે કેટલાક ફોટો શેર કર્યા છે. જે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં મોનાલિસા(Mona Lisa) એ ફુલોની સાથે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. મોનાલિસા(Mona Lisa) નો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. મોનાલિસાએ આ સમય દરમિયાન સિમ્પલ લૂકમાં દેખાઈ રહી છે. મોનાલિસા(Mona Lisa) મેકઅપ વગર જ પોતાના ફોટો શેર કરતી હોય છે. મોનાલિસા(Mona Lisa) ના સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ વધારે ફોલોઅર્સ છે. તેના ચાહકો હજારો છે. જ્યારે પણ તે પોતાના ફોટો શેર કરે છે. તેના પર કોમેન્ટ અને લાઈક્સનો વરસાદ વરસે છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન