viral pic of ananya panday looked very beautiful in a yellow dress
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અનન્યાનો પીળો અવતાર જોઈ ફેન્સ એક રાગમાં બોલ્યા-હવે બધું ઝાંખું ઝાંખું લાગી રહ્યું છે!

PHOTOS: અનન્યાનો પીળો અવતાર જોઈ ફેન્સ એક રાગમાં બોલ્યા-હવે બધું ઝાંખું ઝાંખું લાગી રહ્યું છે!

 | 11:25 am IST

બોલિવૂડની અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. શાનદાર ડ્રેસ અને પોતાની ક્યૂટનેશના લીધે લોકોને દિવાના કરી રહી છે. પરંતુ આ વખતે જે તસવીરો સામે આાવી છે એને જોઈને લોકો કહી રહ્યા છે કે બધા કરતાં જોરદાર. આ લૂકની સાપેક્ષમાં બીજા બધા લૂકને ફેન્સ ફિક્કો ગણાવી રહ્યા છે.

આ ડ્રેસમાં અનન્યા એકદમ ખાસ અવતારમાં દેખાઈ રહી છે. હાલમાં જ મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળેલો અનન્યાનો પીળો અવતાર સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. હાલમાં મુંબઈમા એક પરફ્યુમ લોન્ચ ઈવેન્ટમાં અનન્યા પહોંચી હતી. બેબીકોન ડ્રેસમાં પીળો અવતાર અનન્યા પર એકદમ શુટ થતો હતો. તો જુઓ અહીં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન