Viral pictures from Priyanka Chopra and Nick Jonas’s wedding ceremony
  • Home
  • Photo Gallery
  • મીંઢોળથી માંડી મંગલસુત્ર સુધી પ્રિયંકાના લગ્નનાં PHOTOS, જુઓ આખો આલ્બમ

મીંઢોળથી માંડી મંગલસુત્ર સુધી પ્રિયંકાના લગ્નનાં PHOTOS, જુઓ આખો આલ્બમ

 | 5:28 pm IST

દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકી સિંગર નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતાં. ત્યારથી લઈને આજ સુધીમાં હજુ લોકોમાં તેના લગ્નની વાત ચર્ચા ચાલી રહી છે. કારણ કે આ લગ્નમાં માત્ર ચુનિંદા લોકોને જ આામંત્રિત કરવામાં આવ્યાં હતા અને ફોટો પણ કોઈએ જોયા નહોતા. તો અહીં જુઓ પ્રિયંકાના લગ્નનાં બધા ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન