NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS : બેંકના ખાતામાં છે અબજો રૂ. પણ સામાન્ય ટુરિસ્ટની જેમ ઇટાલીની ગલીઓમાં ફર્યો Amazonનો સ્થાપક

PICS : બેંકના ખાતામાં છે અબજો રૂ. પણ સામાન્ય ટુરિસ્ટની જેમ ઇટાલીની ગલીઓમાં ફર્યો Amazonનો સ્થાપક

 | 7:03 pm IST

જાણીતી વેબસાઇટ એમેઝોનના સ્થાપક જેફ બેન્ઝોસ હાલમાં ઇટાલીની ગલીઓમાં પરિવાર સાથે ફરતો જોવા મળ્યો હતો. જેફની ગણતરી અમેરિકાની ટોપ 5 ધનાઢ્ય વ્યક્તિમાં થાય છે. ચર્ચા પ્રમાણે નજીકના ભવિષ્યમાં તે બિલ ગેટ્સ કરતા પણ વધારે સંપત્તિ મેળવીને અમેરિકાની સૌથી પૈસાદાર વ્યક્તિ બની જાય એવી શક્યતા છે. હાલમાં જેફ પોતાના પરિવાર સાથે રોમ અને ઇટાલીના પ્રવાસ પર ગયો હતો અને સામાન્ય પ્રવાસીની જેમ માર્કેટમાં પરિવાર સાથેની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ બની છે. જેફની સાથે આ પ્રવાસમાં તેની પત્ની મેકેન્ઝી, પિતા માઇક, માતા જેકલીન, બહેન ક્રિસ્ટિના, બનેવી સ્ટીવ, ભાઈ માર્ક અને ભાભી લિસા પણ જોડાયા હતા.