Viral Video : Angered by losing the race, the man attacked
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • રેસમાં હારી જતા આ રેસર તો થયો ભારે ગુસ્સો, પછી એવું કર્યું કે આજીવન મુકાયો પ્રતિબંધ, જુઓ VIDEO

રેસમાં હારી જતા આ રેસર તો થયો ભારે ગુસ્સો, પછી એવું કર્યું કે આજીવન મુકાયો પ્રતિબંધ, જુઓ VIDEO

 | 1:52 pm IST
  • Share

માણસમાં સૌથી ખરાબ વસ્તુ હોય તો તે છે ગુસ્સો. માણસમાં ગુસ્સો ખુશી કે ગમ કોઈ પણ વસ્તુ માટે સારો નથી. ગુસ્સો માણસને હેરાન અને મુશ્કેલીમાં મુકી દે છે. આપણે બધાએ ક્યારેકને ક્યારેક તો રોડ અકસ્માત બાદ થયેલી ગરમાગરમી જોઈ જ હશે. પણ મોટા ભાગે એવુ બનતુ હોય છે, થોડી ગાળાગાળી, બોલાચાલી અને વધુ એવુ લાગે તો કોલર પકડવા સુધી પહોંચી જતા હોય છે. બાદમાં મામલો થાળે પડી જતા હોય છે. પણ ઈટાલિયન રેસર કાર્ટિંગ વર્લ્ડ ચેમ્પિયશિપ દરમિયાન પોતાની રોડ રેઝને ખતરનાક સ્તરે લઈ ગયો હતો.

23 વર્ષિય લુકા કોરબેરીએ સોશિયલ મીડિયા પર લોકોને મોઢામાં આંગળા જાય તે રીતે મજબૂર કર્યા છે. તથા આ સાથે જ તેણે એક પૂર્વ F1 વિશ્વ ચેમ્પિયને પોતાની રેસિંગ કરિયરનો અંત લાવી દીધો, જ્યારે લોનાટો સર્કિટમાં પોતાની જ વિરોધીનો જીવ જોખમમાં નાખી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન