સાડી પહેરીને Auntyએ હનીસિંહના ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, Viral Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • સાડી પહેરીને Auntyએ હનીસિંહના ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, Viral Video

સાડી પહેરીને Auntyએ હનીસિંહના ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, Viral Video

 | 1:23 pm IST

જો તમને પાર્ટીયોમાં નાચવું પસંદ છે તો હનીસિંહના પાર્ટી ઓલ નાઇટ, ચાર બોતલ વોડકા વગેરે જેવા ગીત પર નાચ્યા હશો. તાજેતરમાં એક કાકાના જોરદાર ડાંસના વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. હવે આ auntyનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં aunty હનીસિંહના ગીત પર જબરદસ્ત ડાંસ સ્ટેપ કરી રહ્યાં છે.

આ વીડિયોને તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ જોવામાં આવી રહ્યો છે જેમાં એક aunty અક્ષય કુમાર અને સોનાક્ષીના ડાંસ પાર્ટી ઓલ નાઇટના ગીત પર ડાંસ કરી રહી છે. આ ગીતને યો યો હનીસિંહે ગાયું છે.