માણસે કાંગારુને જોરદાર થપ્પડ લગાવી, આ 4 કરોડથી વધુવાર જોવાયો આ Video - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7500 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • માણસે કાંગારુને જોરદાર થપ્પડ લગાવી, આ 4 કરોડથી વધુવાર જોવાયો આ Video

માણસે કાંગારુને જોરદાર થપ્પડ લગાવી, આ 4 કરોડથી વધુવાર જોવાયો આ Video

 | 5:45 pm IST

આ વીડિયો એક એવા માલિકનો છે, જે પોતાના કૂતરાને બચાવવા કાંગારુ સાથે બાથ ભીડે છે. પોતાના કૂતરાને ખતરો જોતા માલિક એવો પરેશાન થઈ ગયો કે, તેણે કાંગારુને જોરદાર મુક્કો મારી દીધો. કાંગારુ પણ માણસનો પંચ જોઈને હક્કાબક્કા રહી ગયો. વાઈરલ હોગના યુટ્યુબ પેજ પર અપલોડ કરાયેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ પસંદ કરાઈ રહ્યો છે. અત્યાર સુધી તેને 4 કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે.