- Home
- Videos
- Featured Videos
- VIDEO: જંગલમાં લવ સોન્ગ વાગ્યું અને કપલને શૂરાતન ચડ્યું! એવો ફાડુ રોમેન્ટિક ડાન્સ કર્યો કે…

VIDEO: જંગલમાં લવ સોન્ગ વાગ્યું અને કપલને શૂરાતન ચડ્યું! એવો ફાડુ રોમેન્ટિક ડાન્સ કર્યો કે…
1989માં એક ફિલ્મ આવી હતી મેને પ્યાર કિયા. કે જેના ગીતો પણ આજે લોકોને ખુબ યાદ રહે છે. એમાં એક ગીત હતું દિલ દિવાના બિન સજના કે માને ના.. આ ગીત પર ઘણા યંગ કપલ ડાન્સ કરવાનો પ્રયત્ન કરે છે. સલમાન અને ભાગ્યશ્રી પણ આ ગીત પછી ખુબ ફેમસ થયા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક કપલે જોરદાર ડાન્સ કર્યો છે.
આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને લોકોને ખુબ ગમ્યો છે. શેર કરનાર માણસે લખ્યું કે ભારત અને બોલિવૂડ. લોકોનું કહેવું છે કે આ ગીતમાં અસલી ભારત છે. વીડિયો જોયા પછી લોકોએ અવનવી કોમેન્ટ કરી છે. કોઈએ પ્રેમીનું ઉદાહરણ કહ્યું તો કોઈએ ક્યૂટ કહ્યું છે. તો જુઓ આ મજેદાર વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન