NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video નાયગ્રા ફોલ પાસે લોકોએ જોયો એવો નજારો કે તેમને વિશ્વાસ જ ન થયો

Video નાયગ્રા ફોલ પાસે લોકોએ જોયો એવો નજારો કે તેમને વિશ્વાસ જ ન થયો

 | 4:36 pm IST

અમેરિકાના નાયગ્રા ફોલ પર ગુરુવારે 15 જૂનના રોજ લોકોએ એવો નજારો જોયો કે તેમને પણ વિશ્વાસ ન થયો. અમેરિકાની ડેરડેવિલ કહેવાતી એરનડીરા વેલેન્ડાનું જાંબાઝ કરતબ જોઈને લોકોનો શ્વાસ થંભી ગયા હતા. વેલેન્ડા નાયગ્રા ફોલ પર હેલિકોપ્ટરના સહારે લટકી હતી. તેણે 8 મિનીટ નાયગ્રા ફોલની ઉપર કરતબ બતાવ્યું હતું. પરંતુ તેનું શરીર હેલિકોપ્ટરના કોઈ પણ હિસ્સા સાથે બંધાયેલુ ન હતું. વેલેન્ડાએ માત્ર પોતાના દાંતથી હેલિકોપ્ટરની રસ્સી પકડેલી હતી.

વેલેન્ડા જ્યારે આ કરતબ બતાવી રહી હતી ત્યારે તે જમીનથી લગભગ 300 ફીટ ઉપર હતી. ત્રણ બાળકોની માતા વેલેન્ડા જાણીતા સ્ટંટમેન નિક વેલેન્ડાની પત્ની છે. નાયગ્રા ફોલ પાસે તેનું આ કરતબ જોવા હજ્જારો લોકો નીચે ઉભા હતી.