Viral Video for making a baby food in Babies World
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જે ઉંમરલાયક છોકરીઓને જમવાનું બનાવતા નથી આવડતું એને આ બાળકી ઘણું કહી જાય છે!

VIDEO: જે ઉંમરલાયક છોકરીઓને જમવાનું બનાવતા નથી આવડતું એને આ બાળકી ઘણું કહી જાય છે!

 | 12:07 pm IST

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક બાળકી સરસ ખાવાનું બનાવી રહી છે. આ બાળકી એકદમ નાની ઉંમરમા જ આવું જમવાનુ બનાવે એ વાતથી સૌ કોઈ હેરાન છે. તમામ રેસીપી પણ યાદ રહેવી એ મોટી વાત છે.

આજના જમાના જોઓ તો ઘણી એવી મોટી ઉંમરની યુવતીઓ છે કે જેને હજુ સુધી જમવાનું બનાવતા ન આવડતું હોય અને નવા નવા બહાના રેડી જ હોય. ત્યારે આ છોકરીએ એ બધાને એક ખાસ સંદેશ આપવા માગે છે. આ વીડિયો પોસ્ટ થયાના કલાકોમાં જ ખુબ વાયરલ થઈ ગયો અને હાલમાં લાખો લોકો સુધી પહોંચી ગયો છે.

ફેસબુક પર તેમજ ઈન્ટસ્ટાગ્રામ પર પણ આ વીડિયો ફરી રહ્યો છે. લોકો બાળકીને જોઈને ખુબ ખુશ છે અને કોમેન્ટમાં વખાણ કરી રહ્યા છે. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન