viral video just after taking off aeroplane hangs in cable
  • Home
  • Videos
  • Featured Videos
  • એવી રીતે પ્લેન ઉડ્યું કે જઈને સીધું તારમાં લટકી ગયું, પછી જે થયું એ જુઓ VIDEOમાં

એવી રીતે પ્લેન ઉડ્યું કે જઈને સીધું તારમાં લટકી ગયું, પછી જે થયું એ જુઓ VIDEOમાં

 | 11:54 am IST

ઘણીવાર પ્લેન ક્રેશ થાય છે તો ઘણીવાર પ્લેન સાથે કોઈ અક્સમાત થાય છે અને વીડિયો બહાર આવતા રહે છે. આ વખતે પણ એક એવી જ દુર્ઘટના ઘટી અને વીડિયો સામે આવ્યો છે કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પ્લેનનું સંતુલન ખોરવાઈ જવાના લીધે તે તારમાં ફસાઈ જાય છે.

ઈટલીની આ ઘટના છે. અહીંયા એક અલ્ટ્રાલાઈટ વિમાન પ્રેટો વૈલેંટિનો ચેયરલિફ્ટની પાસે તાર સાથે ટકરાઈ ગયું. તારમાં ફસાઈ જવાનાં કારણે પાયલોટ બહાર નીકળી ગયો. પાયલોટને શરીરમાં થોડી ઈજા પણ પહોંચી છે. જ્યારે દુર્ઘટના ઘટી કે તરત જ ફાયર બ્રિગેડ અને વિમાન ટેક્નીશિયન પહોંચ્યા અને તેણે વિમાનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

બન્યું એવું કે શહેરના નજીકના એરપોર્ટ પરથી વિમાને ઉડાન ભરી હતી. થોડાક સમય પછી વિમાનનું સંતુલન બગડી ગયું. તે સીધું  તારમાં ફસાઈ ગયું. ઘટના ખુબ મોટી થઈ શકતી હતી પરંતુ નસીબના જોગે બધાને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. અને સમયે જ ફાયર બ્રિગેડ અને વિમાન ટેક્નીશિયનનો સ્ટાફ આવી જતાં બધા લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન