viral video Kolkata girl dances to Navrai Majhi in supermarket
  • Home
  • Videos
  • Featured Videos
  • કોલકાતાની યુવતીએ સુપરમાર્કેટમાં એવો કર્યો ડાન્સ, વાયરલ થઈ ગયો વિડીયો

કોલકાતાની યુવતીએ સુપરમાર્કેટમાં એવો કર્યો ડાન્સ, વાયરલ થઈ ગયો વિડીયો

 | 6:43 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા ચેલેન્જ ચાલતા હોય છે અને તેના ઘણા વિડીયો વાયરલ પણ થતા જ હોય છે. એવો જ એક વિડીયો હાલમાં વાયરલ થયો છે, જેમાં યુવતી ‘નવરાઈ માજી…’ ગીત પર સુપરમાર્કેટમાં ડાન્સ કરી જોવા મળે છે. કોલકાતાની એક યુવતી ન્યાશા ઝાએ લોકપ્રિય ગીત નવરાઈ માજી પર સુપરમાર્કેટમાં ડાન્સ કરવાનું શરુ કર્યું અને તેનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. સુપરમાર્કેટમાં શોપિંગ કાર્ટ લઈને જતી વખતે તે અચાનક જ ડાન્સ બીટ પર નાચવાનું શરુ કરી દે છે. તે જરા પણ શરમાતી નથી. આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો