Viral Video of 750 Bengaluru cops learn Zumba to beat stress
  • Home
  • Featured
  • VIDEO: તણાવને ઊભી પૂંછડીએ ભગાડવા માટે 750 પોલીસ કર્મચારીઓએ જબરો પ્લાન બનાવ્યો!

VIDEO: તણાવને ઊભી પૂંછડીએ ભગાડવા માટે 750 પોલીસ કર્મચારીઓએ જબરો પ્લાન બનાવ્યો!

 | 1:47 pm IST

તણાવ દુર કરવા માટે લોકો કંઈક કંઈક કરતા રહે છે. મનોરંજન એ જીવનની ખાસ્સી જરૂર છે. કારણ કે માણસ પોતાના એકના એક કામથી કંટાળે ત્યારે તેને મનોરંજનની જરૂરત પડે છે. તો હાલમાં એક એવો જ વીડિયો વાયર થઈ રહ્યો છે.

ઝુમ્બા તાલીમ કાર્યક્રમ દરમિયાન બેંગલુરુના પૂર્વોત્તર વિભાગના લગભગ 750 પોલીસ કર્મચારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ વિભાગ જ્યારે કર્મચારીઓના તણાવને દુર કરવા માટે આવો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યારે આ કાર્યક્રમમાં 25 સભ્યોની લગભગ 30 ટીમોએ ભાગ લીધો હતો.

હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકોને તણાવ દુર કરવાની આ સ્ટાઈલ ખુબ ગમી છે અને લોકો વીડિયો શેર કરી રહ્યા છે. ચારેકોર પોલીસની આ રીતભાતના વખાણ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન