આ છોકરાને જોઇને પહેલા થશે ટેન્શન, પરંતુ પછી રહી જશો દંગ Viral Video - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ છોકરાને જોઇને પહેલા થશે ટેન્શન, પરંતુ પછી રહી જશો દંગ Viral Video

આ છોકરાને જોઇને પહેલા થશે ટેન્શન, પરંતુ પછી રહી જશો દંગ Viral Video

 | 8:48 pm IST

વરસાદના આ સીઝનમાં આ દિવસોમાં ચારેય તરફ ઘણા ભયાનક ફોટોઝ સામે આવી રહ્યા છે. અમુક જગ્યાએ પૂર જેવું છે તો અમુક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઘરમાં પાણી ભરાઈ જાય તેવા વિડીયો પણ સામે આવતા હોય છે.

પરંતુ વરસાદની સાથે આવી મુશ્કેલીઓ વચ્ચે અમે તમને એક એવો વિડીયો લઈને આવ્યા છીએ જેને જોઇને તમે હસી-હસીને થાકી જશો. નાનપણની મસ્તી અને વરસાદના દિવસોમાં શહેરની ગલીયોમાં કરવામાં આવેલી મસ્તીઓ પણ યાદ આવી જાય છે.

હકીકતમાં વરસાદમાં મસ્તી કરતા એક છોકરાનો વિડીયો એક્ટર વિવેક ઓબરોયે શેર કર્યો છે. આ વિડીયોને શેર કરતા વિવેકે લખ્યું, ‘આ છોકરો વાસ્તવમાં રોલ કરી રહ્યો છે!!! શરૂઆતમાં મને આ છોકરાને લઈને ચિંતા થઇ.. અને ત્યારે મને એહસાસ થયો કે આ નાનપણની મસ્તી અને સાદગીનો એક ઉદાહરણ છે.’ તમે પણ જુઓ અંતે આ છોકરાએ એવું શું કર્યું અને છેલ્લે, વિડીયો અંત સુધી જરૂર જોજો.