NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: બાળકીની આતંકીઓને લલકાર, ‘લેંગે સારા હિસાબ સેના પે ફેંકે પથ્થર કા’

Video: બાળકીની આતંકીઓને લલકાર, ‘લેંગે સારા હિસાબ સેના પે ફેંકે પથ્થર કા’

 | 8:29 pm IST

હાલ સોશિયલ મીડિયામાં આ શાળાની બાળકીનો એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ પરંતુ બાળકી જે હિંમતથી કાશ્મીરમાં હિંસાનો નગ્ન નાચ કરતા આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે. વીડિયો શાળાના કોઈ કાર્યક્રમનો જણાય છે. બાળકી ખુબ જ આત્મ વિશ્વાસ અને દેશભક્તિથી પોતાના વિચારોને એક કાવ્ય તરીકે પ્રદર્શિત કરી રહી છે.

1
;