Viral Video of a this disabled man working on a farm
  • Home
  • Featured
  • આંખ ભીની થઈ જશે, ‘કામ નથી’ એવા ખોટા બરાડા પાડતાં લોકોને આ વીડિયો 17 વખત બતાવો

આંખ ભીની થઈ જશે, ‘કામ નથી’ એવા ખોટા બરાડા પાડતાં લોકોને આ વીડિયો 17 વખત બતાવો

 | 3:09 pm IST

ભારતમાં આજે બેરોજગારી ભરડો લઈ ગઈ છે. ચારેબાજુ એક જ બુમાબુમ છે કે નોકરી નથી. મંદી પણ એવી જ કગાર પર છે. લોકો સવાલો કરી રહ્યા છે કે કામ આપો. ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે ખરેખર રૂંવાડા ઉભા કરી નાખે એવો છે. આ વીડિયો કોઈ ગામડાનો છે. હજુ એ કોઈ પુરાવા નથી મળ્યા કે કયા વિસ્તારનો કે પ્રદેશનો છે. પરંતુ વીડિયો જોઈને લોકોના આંખમાથી આંસુ આવી રહ્યા છે. લોકો આ માણસને દિલથી સલામી આપી રહ્યા છે અને બધાને શેર કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભાઈ ખેતરમાં આવી રહ્યા છે. માથા પર ઘાંસનુ પોટલું છે અને ઘર તરફ ફરી રહ્યા હોય એવું લાગે છે. મોટી વાત અહીં એ છે કે આ ભાઈના પગ કામ નથી કરતાં. હાથની મદદથી તે જમીન પર ઘસડાતાં ઘસડાતાં ચાલી રહ્યા છે. ત્યારે સવાલ ઉભો થાય કે ખરેખર કામ કરનાર માણસને કામ તો મળી જ જાય છે. બસ જે તે માણસની કામ કરવાની દાનત હોવી જોઈએ. જુઓ અહીં આ હૃદય દ્રાવક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન