viral video of bollywood evelyn sharma and mandana karimi
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બોલિવૂડની હિરોઈનોમાં અનોખો અંદાજ, એકનું બાળપણ તો બીજીનું ગાંડપણ!

VIDEO: બોલિવૂડની હિરોઈનોમાં અનોખો અંદાજ, એકનું બાળપણ તો બીજીનું ગાંડપણ!

 | 11:30 am IST

બિગબોસ 9માં ભાગ લેનાર અને ભાગ જોની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર હિરોઈન મંદાના કરીમીનાં નવા વીડિયોએ તો ફેન્સનું બાળપણ યાદ કરાવી દીધું છે. આ હિરોઈનનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદાના પગથિયા રમતી જોવા મળી હતી. એટલું જ નહીં આ રમત રમતા તે ખુબ ખુશ દેખાતી હતી.

બીજો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રભાસની એક્શન ફિલ્મ સાહોનું ટીઝર આવી ચૂક્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડ હિરોઈન અને મોડેલ એવલિન શર્મા પણ જોવા મળશે. એવલિન શર્માએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. કે જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાણે કે શર્મા પર સાહોનુ ભુત સવાર હોય એમ એરપોર્ટ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. તો જુઓ આ બંન્ને VIDEO….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન