Father Dragging His Daughter On Airport, Video Viral
  • Home
  • Videos
  • આ કેવા પિતા! માસૂમ બાળકીને એરપૉર્ટ પર ઢસેડી, વિડીયો જોઇને ચોંકી જશો

આ કેવા પિતા! માસૂમ બાળકીને એરપૉર્ટ પર ઢસેડી, વિડીયો જોઇને ચોંકી જશો

 | 12:43 pm IST

આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પિતા પોતાની દીકરીને જેકેટનાં હૂડથી પકડીને ખેંચી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ વિડીયો વૉશિંગ્ટન ડલેસ ઇન્ટરનેશનલ એરપૉર્ટનો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક પિતાના પોતાની દીકરીને એરપૉર્ટ ઢસેડીને લઇ જઇ રહ્યા છે. પિતા પોતાની દીકરીનાં જેકેટનાં હૂડથી તેને ખેંચી રહ્યા છે. તેમની પાછળ પાછળ તેમની મોટી દીકરી બેગ લઇને આવી રહી છે. પિતાએ આવું શા માટે કર્યું તે સામે નથી આવ્યું, પરંતુ લોકો તેની આલોચના કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન