જ્યારે ટીવીમાંથી નિકળી આવ્યું ભૂત, લોકોમાં મચી અફરાતફરી-જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • Offbeat
  • જ્યારે ટીવીમાંથી નિકળી આવ્યું ભૂત, લોકોમાં મચી અફરાતફરી-જુઓ વીડિયો

જ્યારે ટીવીમાંથી નિકળી આવ્યું ભૂત, લોકોમાં મચી અફરાતફરી-જુઓ વીડિયો

 | 6:06 pm IST

શું તમે પણ ભૂતો પર વિશ્વાસ કરો છો. જો તમે તમારી ટીવી સામે બેસીને કોઈ કાર્યક્રમ જોઈ રહ્યો છો અને એવામાં ટીવી સ્ક્રિનમાંથી અજીબો ગરીબ પ્રાણી એટલે કે ભૂત તમારી આગળ આવીને ઉભો થઈ જાય તો તમે શું કરશો ? તે વખતે તમે શું પ્રતિક્રિયા કરશો.

ટીવી ખરીદતા ખરીદતા ભૂત આવ્યો સામે
રિંગ સ્ટોર પ્રૈન્કે બસ કંઈક એવી જ પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી. ફેમસ હોલિવૂડ હોરર ફિલ્મ રિંગમાં બતાવેલ ભૂત જેવો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. રિંગ સ્ટોરે એક એવો વીડિયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જ્યારે લોકો ટીવી શોરૂમમાં ખરીદી કરવા માટે આવ્યા ત્યારે તેમના સામે જ એક ટીવી સ્ક્રિનમાંથી એક ભૂત નિકળીને બહાર આવી ગયો અને તેમનો હાથ પકડી લીધો. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ન્યૂયોર્કના ટીવી શોરૂમની છે.

લોકોના ટકી શક્યા ભૂત સામે
શોરૂમમાં ટીવી ખરીદવા આવેલા લોકોએ જ્યારે ટીવી સ્ક્રિનમાંથી બહાર આવતા કોઈ ચીજ જોઈએ તો ઉભી પૂછડીએ ભાગ્યા હતા. આ વીડિયોમાં ખુબ જ ભયાનક રીતે દેખાડવામાં આવ્યું છે કે, જ્યારે લોકોને સામનો ભૂતો સાથે થાય છે ત્યારે લોકોની કેવી પ્રતિક્રિયા રહે છે. આ વીડિયોમાં પણ તમે એવા જ ફની રિએક્શન જોઈ શકો છો. તે માટે પહેલાથી જ ટીવી સ્ક્રિનની જગ્યાએ નકલી દિવાળ બનાવેલી છે અને લોકોને નકલી ભૂતથી ડરાવવામાં આવ્યા હતા.