વરરાજાએ ઘોડી પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • વરરાજાએ ઘોડી પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

વરરાજાએ ઘોડી પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

 | 4:57 pm IST

સોશિયલ મીડિયા પર વરરાજાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરઘોડામાં વરરાજા ડીજે પર ગીત વાગતા જ તાનમાં આવી જાય છે,
ને ઘોડી પર વિવિધ સ્ટેપ સાથે ડાન્સ કરે છે. વરરાજાને સપના ચૌધરીનું ગીત તેરી આંખો કા યે કાજલ ગીત વધારે પસંદ હોય તેવું લાગે છે.