Viral Video of Man Feeding Water to a Cobra with a Bottle
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ શખ્સે કિંગ કોબ્રાને બોટલથી પાણી પીવડાવ્યું, વીડિયો જોઈ જ્ઞાનીઓના માથા ધુણવા લાગ્યાં!

આ શખ્સે કિંગ કોબ્રાને બોટલથી પાણી પીવડાવ્યું, વીડિયો જોઈ જ્ઞાનીઓના માથા ધુણવા લાગ્યાં!

 | 1:16 pm IST
  • Share

કિંગ કોબ્રા(Cobra)ને બોટલમાંથી પાણી પીતા જોઈ લોકોમાં હાહાકાર મચી ગયો છે. ફરી એકવાર સોશિયલ મીડિયા(Social Media) પર આ વીડિયો વાયરલ(Viral Video) થતાં હલચલ મચી ગઈ છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે એક માણસ ઝેરી સાપને પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવડાવી રહ્યો છે. જાણે સાપ પણ ઘણા સમયથી તરસ્યો હોય એ રીતે શાંતિથી પાણી પી રહ્યો છે. ભારતીય વન અધિકારી સુશાંત નંદા દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને હવે તે ભારે વાયરલ થઈ રહ્યો છે. કેપ્શનમાં ઓફિસરે લખ્યું કે, પ્રેમ અને પાણી જીવનની બે શ્રેષ્ઠ વસ્તુઓ છે. હવે અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો તમે પણ જુઓ આ અદ્ભૂત વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન