viral Video of Nadiadavala family bike race goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ ફિલ્મી પરિવારમાં લાગી બાઈકની રેસ, દીકરા કરતા આગળ નીકળી ગઈ મમ્મી, જુઓ VIDEO..

આ ફિલ્મી પરિવારમાં લાગી બાઈકની રેસ, દીકરા કરતા આગળ નીકળી ગઈ મમ્મી, જુઓ VIDEO..

 | 6:58 pm IST
  • Share

બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala)  આજકાલ રાજસ્થાનમાં પોતાની ફિલ્મ બચ્ચન પાંડે (Bachchan Pandey)નું શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન સમગ્ર પરિવાર તેમની સાથે છે. ફિલ્મનું શૂટિંગ જેસલમેરમાં ચાલી રહ્યું છે. એવામાં સાજિદ નડિયાદવાલાની પત્ની વર્દા નડિયાદવાલા (Warda Nadiadwala) અને તેમનો પુત્ર પણ ત્યાં જ છે. વર્દાએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના દીકરા સાથે બાઈક રેસ કરતી નજરે પડી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વર્દા શાનદાર અંદાજમાં બાઈક ચલાવી રહી છે. આ વીડિયોને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ લાઈક કરી રહ્યા છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન