Viral Video of New Zealand’s White Island Volcano suddenly erupts
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: અરે બાપ રે! અચાનક જ મુસાફરોની બાજુમાં થયો મોટો ધડાકો, ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો

VIDEO: અરે બાપ રે! અચાનક જ મુસાફરોની બાજુમાં થયો મોટો ધડાકો, ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો

 | 5:17 pm IST

જ્વાળામુખીને સીધી રીતે સમજીએ તો ટાપુઓ પર આવેલો પૃથ્વીની સપાટી પર કે પોપડામાં રહેલો જ્વાળામુખીનો આરંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો હોય છે અને જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં હિલચાલના લીધે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે અથવા સમય વીતવાની સાથે તે પર્વત જેવા બની જાય છે.

હાલમાં ન્યુઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડમાંથી અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યું હત અને આ ક્ષેત્રમાં હજી પ્રવાસીઓ હાજર પણ હોવાના સમાચાર છે. આ વીડિયો પણ કોઈ પ્રવાસીએ જ ઉતારેલો છે. કારમાંથી રેકોર્ડ કરેલો આ વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને પ્રવાસીઓમાં એક ડરનો પણ માહોલ છે. જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન