Viral Video of Suddenly the child started laughing loudly
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બધા બાળકોથી તદ્દન ભિન્ન બાળકનો વીડિયો જોઈ દિવસ બની જશે, જુઓ એવું તો શું વિશેષ છે!

બધા બાળકોથી તદ્દન ભિન્ન બાળકનો વીડિયો જોઈ દિવસ બની જશે, જુઓ એવું તો શું વિશેષ છે!

 | 5:27 pm IST
  • Share

જો તમે કોઈ માતાને પૂછશો તો તમને ખબર પડશે કે નાના બાળકોને ખવડાવવું કેટલું મુશ્કેલ છે. એમાં પણ જ્યારે તમે બાળકને મનપસંદ ખોરાક ખવડાવતા હોવ ત્યારે તો લાંબા સમય સુધી બાળકને લલચાવવું પડે, લાલચ આપવી પડે, તેમની સાથે રમવું પડે, પછી બાળક ખાવાનું ખાય છે. પરંતુ કદાચ આ બાળક બધા બાળકોથી તદ્દન અલગ છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક માત્ર ખુશી ખુશી ખાવાનું જ નથી ખાતો પણ જમતી વખતે જોર જોરથી હસી રહ્યો છે. નાના બાળકનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આ વીડિયો ખૂબ ગમી પણ રહ્યો છે. વીડિયો જોયા પછી ખબર પડી કે બાળક તેમાં ભોજન નથી કરી રહ્યો. પણ તેને સ્પ્રે બોટલથી ક્રીમ આપવામાં આવી રહી છે જેને ખાવાથી તે ખૂબ જ ખુશ છે અને જોરજોરથી હસી રહ્યો છે. તો જુઓ અહીં આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન