watch viral video of texas man saving dog after its leash
  • Home
  • Videos
  • Featured Videos
  • નાનકડો કૂતરો મરી જાત જો આ માણસે થોડી બુદ્ધિ ન વાપરી હોત, VIDEO જોઈ હૈયું હરખાઈ જશે!

નાનકડો કૂતરો મરી જાત જો આ માણસે થોડી બુદ્ધિ ન વાપરી હોત, VIDEO જોઈ હૈયું હરખાઈ જશે!

 | 5:06 pm IST

કૂતરો ટેક્સાસમાં એક લિફ્ટમાં મોટા અકસ્માતથી બચી ગયો. કૂતરાનો પટ્ટો લિફ્ટના દરવાજામાં ફસાઈ ગયો અને લિફ્ટ ચાલુ થઈ ગઈ. સારૂ થયું કે એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે કૂતરાનો જીવ બચાવ્યો. આ વ્યક્તિની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોની મેથિસ નામના માણસે આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે તે એક કૂતરાની જિંદગી બચાવી રહ્યો છે. વીડિયોને ટ્વિટર પર 18.9 મિલિયન વખત જોવાયો છે.

27 વર્ષના જોની મેથિસ સોમવારે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તે લિફ્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો. તે પછી એક મહિલા કૂતરા સાથે લિફ્ટ પાસે ઉભી હતી. મહિલા લિફ્ટમાં પ્રવેશતાની સાથે જ લિફ્ટ બંધ થઈ ગઈ અને કૂતરો બહાર ઊભો રહે છે. તે જ સમયે જોયું કે કૂતરાનો પટ્ટો લિફ્ટની અંદર ફસાઈ ગયો છે. તરત જ તે વ્યક્તિ કૂતરાનો જીવ બચાવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન