આ બાળકની હરકત તો ભૂતને પણ ડરાવી નાંખે ! જુઓ વીડિયો

1092

દુનિયાભરના કેટલાક આશ્ચર્યજનક કિસ્સાઓ જોવા અને સાંભળવા મળે છે. સોશ્યિલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અસલમાં આ વીડિયો એક પાકિસ્તાની બાળક અહેમદખાનનો છે, જે પોતાની આંખોને બહાર નિકાળી લે છે, જેને જોઈને કોઈપણ ડરી જઈ શકે છે.

અહમદખાન પોતાની આઈબોલ બહાર નિકળીને આંખને ફેરવી શકે છે. જેથી જોનાર હેરાન રહી જાય છે. બાળકની આ હરકત જોઈને રિપોર્ટર પણ હેરાન રહી ગયો હતો.