viral video of The dog is brushing and cleaning his teeth
  • Home
  • Featured
  • VIDEO: સવારે ઉઠીને મોઢું ધોયા વગર સીધા નોકરી પર જતા લોકો માટે કૂતરો એક મોટી શીખ છે!

VIDEO: સવારે ઉઠીને મોઢું ધોયા વગર સીધા નોકરી પર જતા લોકો માટે કૂતરો એક મોટી શીખ છે!

 | 4:39 pm IST

કૂતરાને વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. કદાચ એટલે જ માણસો સૌથી વધારે કોઈ પ્રાણીને પાળે તો તે કૂતકો જ હોય. પરંતુ હાલમા કૂતરાનો એક અજીબ વીડિયો જ વાયરલ થઈ રહ્યો છે. આમ તો તમે એવા માણસો વિશે પણ સાંભળ્યું હશે કે, જે 40 વર્ષે પણ હજુ સવારે ઉઠીને બ્રશ કરવાની આળસ કરતાં હોય. તો આવા આળસુના પીર લોકોને આ કૂતરો ઘણુ શીખવી જાય છે અને એક સલાહ આપવાનું કામ કરી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કૂતરો બ્રશ લઈને પોતાના દાંત સાફ કરી રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, કૂતરો કઈ રીતે પોતાના દાંત ચમકાવવામાં પડ્યો છે. વીડિયો પહેલા ઈન્સ્ટાગ્રામમા શેર કરવામાં આવ્યો હતો અને હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો માટે આ એક નવી વાત છે, તો જુઓ અહીં વીડિયોમાં કઈ રીતે કૂતરો દાંત સાફ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન