viral video of WWE Charlotte Flair Dance With Actor Varun Dhawan
  • Home
  • Videos
  • Featured Videos
  • WWEની હોટ સુપરસ્ટાર લેડીને વરુણ ધવને શીખવાડ્યો બોલિવૂડ ડાન્સ, જુઓ VIDEO

WWEની હોટ સુપરસ્ટાર લેડીને વરુણ ધવને શીખવાડ્યો બોલિવૂડ ડાન્સ, જુઓ VIDEO

 | 1:12 pm IST

સુપરસ્ટાર WWE દિવા ચાર્લોટ ફ્લેર બોલિવૂડ એક્ટર વરૂણ ધવનને તેની હાલની ભારત યાત્રા દરમિયાન મળી હતી. ચાર્લોટ ફ્લેર 14 નવેમ્બરના રોજ ભારત પહોંચી અને શનિવારે 16 નવેમ્બરના રોજ બેંગ્લુરુમાં કોમિક-કોન ઈન્ડિયામાં દેખાશે. ચાર્લોટ ફ્લેર તેના ટ્વિટર પર ભારતના સફરથી સતત અપડેટ શેર કરતી રહે છે.

ચાર્લોટ ફ્લેરે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં વરુણ ધવન અને ચાર્લોટ ફ્લેર સાથે મળીને ખુબ આનંદપૂર્વક સમય ગાળતાં જોવા મળી રહ્યા છે. તેમાં બોલિવૂડ અભિનેતા વરુણ પાસેથી ચાર્લોટ ફ્લેરે ડાન્સ મૂવ્સ શીખવાનો પ્રયત્ન પણ કર્યો છે.

હાલમા આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વરુણ ધવનનું પણ ફેન ફોલોઈંગ વધારે હોવાથી લોકોમાં આ વીડિયો શેર થવા લાગ્યો અને ચાર્લોટ ફ્લેર પણ WWEની મોટી સ્ટાર છે. જુઓ અહીં એ ડાન્સ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન