VIRAL VIDEO: Push ups done by this Bollywood actress wearing a sari
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • અરે વાહ ! અભિનેત્રી સાડી પહેરીને કરવા લાગી પુશ અપ્સ, વીડિયો વાયુવેગે થયો વાયરલ

અરે વાહ ! અભિનેત્રી સાડી પહેરીને કરવા લાગી પુશ અપ્સ, વીડિયો વાયુવેગે થયો વાયરલ

 | 3:56 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) ગુલ પનાગ (Gul Panag)આજકાલ સોશિયલ મીડિયા(Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તેણે ફરીથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી એક અનોખા અંદાજમાં સાડીમાં પુશ અપ્સ કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી ગુલ પનાગે બ્રાઉન કલરની સાડી પહેરેલી છે. જો કે તેમ છતા પણ તે આરામથી પુશ અપ્સ કરતી નજરે પડી રહી છે. ગુલ પનાગે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ગમે ત્યારે ગમે ત્યાં. ગુલ પનાગ(Gul Panag)ના આ વીડિયોને જોઈને ચાહકો હેરાન થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન