VIRAL VIDEO: A rat hits a bath with a dangerous snake to save its cub
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • માં તે માં બીજા બધા વગડાના વા ! આ કહેવતને એક ઉંદરે સાબિત કરી દીધી છે, બચ્ચાને બચાવવા માટે સાંપ સાથે બાથ ભીડી લીધી

માં તે માં બીજા બધા વગડાના વા ! આ કહેવતને એક ઉંદરે સાબિત કરી દીધી છે, બચ્ચાને બચાવવા માટે સાંપ સાથે બાથ ભીડી લીધી

 | 4:00 pm IST
  • Share

માંની બહાદુરીના એટલા પુરાવાઓ છે કે માણસો ગણતા થાકી જાય. કહેવામાં આવે છે કે શેરની એટલી ખતરનાક નથી હોતી જેટલી તે પોતાના બાળકો સાથે હોય ત્યારે થઈ જાય છે. એવી જ કહેવત આજે એક ઉંદરે સાચી ઠેરવી છે. ઉંદરના માસુમ બચ્ચાને ખતરનાક સાંપ પોતાનો શિકાર બનાવી લે છે. ઉંદરના બચ્ચાને સાંપ પોતાના મોંઢામાં દબોચી લે છે. પરંતુ ત્યારે જ તેની માં આવી જાય છે અને પછી તેણે જે કંઈ કર્યું તે જોઈને કોઈપણ સ્તબ્ધ રહી જાય છે.

આ વીડિયો (Video) આઈએફએસ ઓફિસર(IFS Officer)  સુશાંતા નંદા (Sushanta Nanda)એ શેર કર્યો છે. આ વીડિયોમાં તેમ જોઈ શકો છો કે કંઈ રીતે ઉઁદર સાંપ ઉપર હુમલા કરી રહ્યો છે. તે તેના મોઢા તરફ વધે છે અને પોતાના બાળકને બચાવે છે. તે સતત સાંપ ઉપર હુમલાઓ કરે છે. જેના કારણે સાંપ તેના બચ્ચાને ત્યાં જ મુકીને નાસી જાય છે. અને સાંપ અહીંયા પણ માંના સાહસ સામે હારી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન