Viral Video Shared by Comedian Sunil Grover Launch of New Scooty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ભારે કરી…’દશેરાના દા’ડે આ ઘોડુ તો વધારે પડતુ દોડ્યું’, Video જોઈ પેટ પકડીને હસશો

ભારે કરી…’દશેરાના દા’ડે આ ઘોડુ તો વધારે પડતુ દોડ્યું’, Video જોઈ પેટ પકડીને હસશો

 | 10:55 am IST
  • Share

જાણીતો કોમેડિયન (Comedian) સુનિલ ગ્રોવર (Sunil Grover) સમયાંતરે પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર આયરલ વીડિયો (Viral Video) શેર કરતો રહે છે. આ વીડિયોમાં હાસ્યાસ્પદ કિસ્સાઓ જોવા મળે છે. આવો જ એક મજેદાર વીડિયો સુનિલ ગ્રોવરે તાજેતરમાં જ શેર કર્યો છે. વીડિયોને લઈને રસપ્રદ કોમેન્ટ્સ આવી રહી છે અને તેને પોસ્ટ કર્યાના અડધો જ કલાકમાં એક લાખથી વધારે લોકોએ જોઈ પણ લીધો છે.

વીડિયો એક સ્કૂટીના લોંચિગ (Scooty Loanching) વખતેનો છે. જ્યાં સ્ટેજની સામે દર્શકો બેઠા હતાં. જેવી આ સ્કૂટેને ચાલુ કરીને તેને એક્સીલિટર દબાવવામાં આવે છે કે, સ્કુટી ભાગવા લાગે છે. એક વ્યક્તિ તેને કાબુમાં કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં સુધીમાં તો ત્યાં સ્કૂટી છેક લોકોની વચ્ચે ઘુસી જાય છે. આ સાથે જ અહીં ભારે નાસભાગ મચી જાય છે. આમ સ્કૂટી લોંચ કરવાનો આખો કાર્યક્રમ જ હાસ્યાસ્પદ બની ગયો હતો. લોકો પણ આ વીડિયો જોઈને પેટ પકડીને હસી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન