Viral Video social media : After three years, the teen cried after receiving the his eyes
  • Home
  • Featured
  • 3 વર્ષથી હતો અંધ હવે આંખ મળતા આપ્યું આવું રિએક્શન, VIDEO જોઈ લાખો લોકો રડી પડ્યા!

3 વર્ષથી હતો અંધ હવે આંખ મળતા આપ્યું આવું રિએક્શન, VIDEO જોઈ લાખો લોકો રડી પડ્યા!

 | 10:57 am IST

નેપાળના એક છોકરાનો હૃદયને સ્પર્શી લે તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રોશન થીંગ(13 વર્ષ)ની ત્રણ વર્ષ પહેલા આંખોની દ્રષ્ટિ જતી રહી હતી. પરંતુ હવે તે ફરીથી દુનિયા જોઇ શકે છે. આ ચમત્કાર ડો. સંદુક રૂઇએ કરી બતાવ્યો છે. જે એક સર્જન છે.

વાયરલ વીડિયોમાં રોશન આંખોથી પટ્ટી ખુલ્યા બાદ સર્જનને પહેલી વખત જોઇ ભાવુક દેખાય રહ્યો છે. તે તેમના ચહેરાને હાથથી અડીને રડવા લાગે છે. આ ભાવૂક કરનારો વીડિયો ઓમ આસ્થા રાય નામના પત્રકારે ટ્વીટર પર શેર કર્યો હતો. જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન